નોટબંધીથી ઉદ્દભવેલ પરિસ્થિતિને ધ્યાને લેતા આઇ-ખેડૂત પોર્ટલ પર ક્લેઇમ રજુ કરવાની સમયમર્યાદા તારીખ ૩૧/૦૩/૨૦૧૭ સુધી લંબાવવામાં આવે છે.
ખેડૂતોને ખરીદ સમયમર્યાદામાં છુટ-છાટ અંગે પ્રવર્તમાન નોટબંધીથી ઉદ્દભવેલ પરિસ્થિતિને ધ્યાને લેતા ખેતીવાડી ખાતા હસ્તકની આઇ-ખેડૂત પોર્ટલ પર પુર્વ મંજુરી આપેલ સાધનો/ટ્રેક્ટરની ખરીદીમાં જેની સમયમર્યાદા તારીખ ૦૮/૧૧/૨૦૧૬ બાદ પુર્ણ થતી હોય તેવા કિસ્સામાં સાધનીક કાગળો સાથે ક્લેઇમ રજુ કરવાની સમયમર્યાદા તારીખ ૩૧/૦૩/૨૦૧૭ સુધી લંબાવવામાં આવે છે.

No comments:
Post a Comment