આગામી તા.25 ડિસેમ્બર 2020 ના રોજ પીએમ કિસાન યોજના હેઠળના હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે.
આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયજીત મન કી બાત કાર્યક્રમ દરમિયાન જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થવાની શરૂઆત કરવામાં આવશે.
લિસ્ટ માં નામ ચેક કરો,
રૂપિયા જમા ચેક કરો,
ખેડૂત મિત્રો તમે આ યોજનામાં નોંધણી કરાવી હોય છતાં હપ્તા ન મળતા હોય તો એની વિગત પીએમ કિસાન યોજનાની વેબસાઇટ (https://www.pmkisan.gov.in) પર જાતે જોઇ શકો છો
#PM Kisan Samman Nidhi Yojana
No comments:
Post a Comment