26 April 2017

આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવા માટે

How to make online subsidy application in ikhedut portal

૧. તમે ખેડૂત નોંધણી ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.

૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો નોંધણી નંબર આપવો પડશે.

૩. જો નોંધણી નંબર આપી અરજી કરતા હો અને તેમા મોબાઇલ નંબર આપેલ હશે 

તો તમારાં મોબાઇલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા સિવાય અરજી સેવ કરી શકશો નહી.

(હાલ એક મહીના પૂરતુ OTP વગર ચાલશે)

૪. જો તમે ખેડૂત નોંધણી નંબર આપ્યા વગર અરજી કરતાં હો, તો તમે મોબાઇલ નંબર આપી શકો છો અથવા ના આપો તો પણ ચાલશે. 

જો મોબાઇલ નંબર આપશો તો એક OTP તમે આપેલ મોબાઇલ નંબર ઉપર મોકલવામાં આવશે અને 

તે કોમ્પ્યુટરમાં નાખ્યા બાદ જ અરજી સેવ થશે.(હાલ એક મહીના પૂરતુ OTP વગર ચાલશે)

૫. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.

૬. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. પ્રિન્ટ આઉટ લઇ સહી કરી જરૂરી દસ્તાવેજ સાથે જે તે ઓફિસમાં અરજી પહોંચાડવી.

Go to : https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx


Click on અરજી કરો 







Related Links : 

How to Make Online Application :

http://farmerbandhu.blogspot.in/2016/07/how-to-make-online-application.html

Online Registration in ikhedut portal for farm Subsidy at ikhedut.gujarat.gov.in - Gujarat Sarkar Sahay Yojna & Schemes & Subsidy : 

http://farmerbandhu.blogspot.in/2016/07/online-registration-in-ikhedut-portal.html

How to Make Online Application :

http://www.mayursakhiya.com/2015/02/steps-to-make-online-subsidy.html

ikhedut gujarat government portal changed from ikisan portal

http://www.mayursakhiya.com/2015/03/ikhedut-gujarat-government-portal.html

Gujarat Goverment farm Subsidy for All Gujrat Farmer

http://www.mayursakhiya.com/2015/02/gujarat-goverment-subsidy-for-all.html

No comments:

Post a Comment