26 April 2017

શું તમે લાઇટ બિલની ઝંઝટ માંથી મુક્તિ મેળવવા માંગો છો?...
તમારું લાઈટબિલ જુઅો..
હોશ ઉડી જશે....
બિલની ક્રેડિટ જુઅો..
ક્યારેય સાંભળ્યું છે કે GEB તમને સામેથી પૈસા આપશે?...
હા....આ શક્ય છે....તો રાહ કોની  જુવો છો...
આ છેલ્લો અવસર છે..
Subsidy બંધ થાય તે પહેલાં ફ્રી માં રજિસ્ટ્રેશન કરાવો...

ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાવવા અધધ સબસીડી આપવામાં આવે છે
લેવા માટેની છેલ્લી તક...
વહેલા તે પહેલાં ના ધોરણે....આ અવસર ચૂકશો નહીં..ખોટા ભ્રમમાં રહેશો નહીં..જો હાલ ડોક્યુમેન્ટ આપેલ હશે તો સબસિડી બાદ કરી ને ઇન્સ્ટોલશન કરી આપવામાં આવશે ડોક્યુમેન્ટ તા:15-5-2017     
સુધી માં મોકલવાના રહેશે

ગુજરાત સરકાર(GEDA)(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) દ્વારા ગુજરાત રાજયના દરેક જિલ્લાઓમાં ઘરે ઘરેે સૌરઉર્જા પહોંચાડવા સોલાર રૂફ ટોપ પાવર પ્લાન્ટ લગાડવાની નીતિ અમલમાં મુકવામાં અાવી છે.
આ યોજના અનુસાર ગ્રાહકને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા નીચે મુજબના ફાયદા 30-6-2017  સુધી જ આપવામાં આવશે.
જેથી તા: 15-5-2017 સુધી માં રજીસ્ટ્રેશન કરાવી લેવું.

આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા  પ્રતિ 1KWp સૌર ઉર્જા પાવર પ્લાન્ટ માત્ર રૂ. ૬૯,૦૦૦/-(ગુજરાત સરકાર દ્વારા પ્રતિ 1KWp માટે રૂ.૧૦,૦૦૦/- અને 2KWp માટે રૂ. ૨૦,૦૦૦/- ની સબસીડી અને ભારત સરકાર દ્વારા ૩૦% સબસીડી આપવામાં આવશે. અેટલે તમારા ઘરમાં સબસીડી મળીયા પછી માત્ર રૂ. ૩૮,૩૦૦/- માં પડશે.)     તો 38,300 ની નજીવી કિંમતમાં આપના ઘરની અગાશી પર પ્રતિ 1KWp ૬ ફૂટ લંબાઇ અને 13 ફૂટ પહોળાઈ ની જગ્યામાં ૫ વર્ષની ગેરેન્ટી સાથે લગાવી દેવામાં આવશે.
જેમાંથી રોજના 5 યુનિટ નું ઉત્પાદન થશે..અને બિલ માં 5x30 day= 150 unit per month x2 = 300 unit એક બિલમાંથી બાદ કરી તમારે  વધારાનું જે બિલ હશે તે જ ભરવાનું રહેશે...બેટરી વગરનું ઊપકરણ હોવાથી મેઇન્ટનેનન્સની કોઈ ઝંઝટ નહીં...25 વર્ષ સુધી સોલાર પેનલ ની પર્ફોર્મન્સ વોરંટી....

  -: સોલાર સિસ્ટમનો ઉપયોગ :-
આપણા ઘરમાં રહેલી તમામ ઈલેકટી્ક આઇટમ જેવી કે એ. સી., ફ્રીઝ, ટી.વી.,પાણીની મોટર, વોશિંગમશીન,ઈસ્ત્રી,લાઇટ-પંખા વગેરેના વપરાશ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ.

*આ યોજનાનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે આજે જ સંપર્ક :
JJ PVSolar

આ  યોજનાની  માહિતી  તમારા  મિત્રો અને  ફેમિલીને  મોકલવાનું  ભૂલશો  નહીં  જેથી  તમારા   મિત્રો અને ફેમિલી  પણ ગુજરાત સરકારની આ  યોજનાનો  લાભ  લઈ શકે..

No comments:

Post a Comment