વર્ષ :૨૦૧૭ - ૧૮ માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજીઓ તારીખ ૦૧/૦૪/૨૦૧૭ થી ૩૦/૦૪/૨૦૧૭ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવાનું આયોજન કરવામાં આવેલ છે.તો ખેડૂત મિત્રોએ અરજી કરવા પંચાયત વી.સી.ઇ નો સંપર્ક કરવો.
અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટ
(૧ ) 8 -અ નો ઉતારો
(૨) આધારકાર્ડ ફરજીયાત
(૩) રેશનકાર્ડ ઝેરોક્ષ
(૪) બેન્ક પાસબુક નકલ
https://ikhedut.gujarat.gov.in/
No comments:
Post a Comment