12 March 2017

બીટી કપાસની નવી જાત વિકસાવી

*પંજાબ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતલક્ષી સંશોધન કરી બીટી કપાસની નવી જાત વિકસાવી – એક વખત વાવ્યા બાદ તૈયાર થનાર પાકના કપાસિયાનો બિયારણ તરીકે બીજા વર્ષે ઉપયોગ શક્ય બનશે – ગુલાબી ઇયળ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવતુ સ્વદેશી બીટી બિયારણ – આ અંગેની વધુ માહિતી અને કૃષિ બજારભાવના લાઇવ અપટેડ માટે આપના મોબાઇલમાં ડાઉનલોડ કરો એગ્રીસાયન્સ કૃષિ માહિતી એપ્લિકેશન.*

https://play.google.com/store/apps/details?id=com.agriscienceapp&hl=en

No comments:

Post a Comment